પત્રકારો માટે સર્કિટ હાઉસ અને વિશ્રામ ગૃહની સુવિધાઓનું ખાનગીકરણ – વધુ એક ચિંતાજનક પગલું!
એક સમય હતો જ્યારે પત્રકારો જાહેર હિતમાં રાજ્યના કોણે કોણે ફરતા હતા, માહિતી એકત્ર કરતા હતા અને પરિણામે પત્રકારોને રાત્રિ નિવાસ માટે sarkari સર્કિટ હાઉસ, ડાક બંગલા, વિશ્રામગૃહ જેવી સુવિધાઓ અપાતી હતી.પણ હાલમાં “દીવ અને કેટલાક અન્ય સ્થળોએ તે સંપૂર્ણ ખાનગી હસ્તાંતરણ” થવાની ખબર આવેલ છે, જેની અસર પત્રકારો પર સીધી પડવાની છે. 🧾 આ…