ફ્રાન્સમાં મચ્યો રાજકીય ભુખંપઃ રાષ્ટ્રપતિના રાજીનામાની માંગ સાથે રસ્તા પર લાખો પ્રદર્શનકારીઓ
વિશ્વના અનેક દેશોમાં હાલ રાજકીય અસ્થિરતા, બેરોજગારી, આર્થિક મંદી અને શાસનવ્યવસ્થાથી અસંતોષને કારણે લોકો રસ્તા પર ઉતરી રહ્યાં છે. તાજેતરમાં નેપાળમાં સર્જાયેલી રાજકીય ઉથલપાથલ બાદ હવે યુરોપના મહત્વના દેશ ફ્રાન્સમાં પણ રાજકીય સંકટ ઊભું થયું છે. ત્યાં રાષ્ટ્રપતિની નીતિઓ સામે વ્યાપક અસંતોષ ફાટી નીકળ્યો છે. હજારો નહીં પરંતુ લાખો લોકો એકસાથે રસ્તા પર ઉતરી આવ્યા…