“વોર્ડ નં. 8 સુરજકરાડીમાં અંધકાર સામે અવાજ: સ્ટ્રીટ લાઈટ મુદ્દે નગરપાલિકામાં લેખિત અરજી”
શહેરના વિકાસ અને સુવિધાઓની વાતો વચ્ચે કેટલીક વખત એવા મૂળભૂત પ્રશ્નો અવગણાઈ જાય છે, જે સીધા નાગરિકોની સલામતી સાથે જોડાયેલા હોય છે. આવો જ એક ગંભીર પ્રશ્ન જામનગર શહેરના વોર્ડ નં. 8 સુરજકરાડી વિસ્તારમાં છેલ્લા લાંબા સમયથી ઉભો થયો છે, જ્યાં અનેક જગ્યાએ સ્ટ્રીટ લાઈટ બંધ હાલતમાં છે અથવા તો હજી સુધી લગાવવામાં આવી જ…