ક્રાઇમ: પાલનપુરમાં ઝેરી દવા ગટગટાવી પતિ પત્નીનું મોત થયે 13 દિવસ થયા હોવા છતાં પોલીસની નજરથી આરોપી ફરાર
ક્રાઇમ: પાલનપુરમાં ઝેરી દવા ગટગટાવી પતિ પત્નીનું મોત થયે 13 દિવસ થયા હોવા છતાં પોલીસની નજરથી આરોપી ફરાર: આખરે આરોપીને પકડવા પોલીસે ઢીલી નીતિ અપનાવી. અરજદાર પતિ – પત્ની બંને સાથે ઝેરી દવા ગટગટાવતા બે માસૂમ બાળકો નોધારા બન્યા. પાલનપુરમાં આવેલ શાંતિનગર વિસ્તાર રહેતા મુકેશભાઈ તેમજ તેમના પત્નિ રેખાબેન ને ઝેરી દવા ગટગટાવી જીવન ટુંકાવ્યું…