આંગણવાડીમાંથી ગેસ બાટલા ચોરી કરનાર શાળાના સસ્પેન્ડ આચાર્ય ઝડપાયો: જામનગર એલસીબીની દમદાર કાર્યવાહીથી 26 ઘરફોડ ચોરીઓનો ભેદ ઉકેલાયો
જામનગર, દેવભૂમિ દ્વારકા અને પોરબંદર જિલ્લામાં છેલ્લા ઘણા સમયમાં આંગણવાડીઓમાંથી ગેસના બાટલા, શાળાઓમાંથી સામાન અને ગ્રામ્ય વિસ્તારોમાં ઘરફોડ ચોરીના કિસ્સાઓ સતત સામે આવી રહ્યાં હતાં. ઘણી જગ્યાએ લોકોએ રાત્રિ સમયે તાળું તોડી ઘરમાંથી ચોરી જનાર વ્યક્તિની ફરિયાદો આપી હતી. આખરે આ અંધારા ગુનાહોની પહેલી રોશની જામનગર એલસીબીની (લોકલ ક્રાઇમ બ્રાન્ચ) સતર્ક કામગીરીથી જોવા મળી છે….