વિરમગામની દુષ્કર્મપ્રયાસ ઘટનાની સામે જળવાયેલો ઉગ્ર વિરોધ: જામનગર NSUI દ્વારા સ્વામી વિવેકાનંદ સર્કલ ખાતે ધાર્મિક અને નૈતિક મૂલ્યો માટે ધરણા યોજાયા
જામનગર, સંજીવ રાજપૂત: ગુજરાતના વિરમગામ શહેરમાં એક ભયાનક અને ધિક્કારપાત્ર ઘટના પ્રકાશમાં આવી છે, જેમાં ABVPના કાર્યકર અને કારોબારી સદસ્ય કુશલ શાહે એક 13 વર્ષીય અપરિચિત બાળકી સાથે અમાનવીય વર્તન અને છેડતી ગુજારી હોવાનો ગંભીર આરોપ લાગ્યો છે. સમાજના નૈતિક સ્તંભોને હચમચાવી દેનારી આ ઘટનાની ગુજરાતભરમાં નિંદા થઈ રહી છે. આ પૃષ્ઠભૂમિમાં, જામનગર જિલ્લાના NSUI…