મામલતદાર સાહેબ નીચે મુજબ અરજી કરેલ છે.
અરજી નંબર (૧) તા. ૧૫/૦૪/૨૦૨૫ ન્યુસ મીડિયાના પરવાના બાબતેઆપના દ્વારા તા. ૨૬/૦૫/૨૦૨૫ નો જવાબ અંદાજે દોઢ મહિનાના સમય ગાળા પછી મળેલ આટલો સમય લાગવાનુ કારણ?. અરજી નંબર(૨) તા. ૧૫/૨૪/૨૦૨૫ બંધ થયેલ અનાજ બાબતે સુમણીયા સાલિમભાઈ હસનભાઇ ની અરજી તથા જરૂરી ડોકયુમેંટ , આધાર કાર્ડ , પુરાવા રજૂ કરેલ હોય જે આપના કહેવાથી જે આપને રજૂ…