કલ્યાણપુર પંથકમાં ગરીબોના હકનું અનાજ સગેવગે કરવાનું મોટું કૌભાંડ? બાંકોડી પાસે શંકાસ્પદ અનાજ ભરેલ ટ્રક પકડી સમગ્ર સસ્તા અનાજ વિતરણ તંત્ર સામે સવાલ
કલ્યાણપુર (દેવભૂમિ દ્વારકા), 29 જુલાઈ —દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર પંથકમાં ગરીબો માટે સરકાર દ્વારા આરક્ષિત સસ્તા અનાજના જથ્થાને લઈ ગંભીર અનિયમિતતા અને કૌભાંડનો પર્દાફાશ થવાના સંકેતો મળ્યા છે. બાંકોડી નજીકથી એક શંકાસ્પદ ટ્રક પકડાઈ છે જેમાં સસ્તા અનાજનો મોટો જથ્થો ભરેલો હોવાનું ખુલ્યું છે. ઘટના બાદ સમગ્ર પંથકમાં ચર્ચા ચાલી રહી છે કે ગરીબોના મોંમાંથી…