જામનગર જિલ્લામાં વિકાસના શ્રેષ્ઠ કાર્યનો દસ્તાવેજ : પ્રભારી મંત્રી શ્રી મુળુભાઈ બેરાના હસ્તે ‘જિલ્લા વિકાસ વાટિકા’ પત્રિકા વિમોચિત
જામનગર જિલ્લામાં વર્ષ 2024-25 દરમિયાન વિવિધ વિભાગો દ્વારા હાથ ધરાયેલા વિકાસ કાર્યો અને નોંધપાત્ર સિદ્ધિઓને ઉજાગર કરતી વિશિષ્ટ પુસ્તિકા ‘જિલ્લા વિકાસ વાટિકા’નું વિમોચન રાજ્યના વન, પર્યાવરણ, પર્યટન, સંસ્કૃતિ અને ક્લાઈમેટ ચેન્જ વિભાગના મંત્રી તેમજ જામનગર જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી મુળુભાઈ બેરાના હસ્તે ભવ્ય રીતે કરવામાં આવ્યું. જિલ્લા માહિતી કચેરી, જામનગર દ્વારા સંપાદિત, જિલ્લા આયોજન કચેરી દ્વારા…