રાજકોટમાં હેલ્મેટ કાયદા અંગે મોટો ફેરફાર: ગૃહમંત્રી હર્ષ સંઘવીની જાહેરાતથી લોકોમાં રાહત, પરંતુ પ્રશ્ન એ છે – નિયમો પ્રત્યેની જવાબદારી વધશે કે નહીં?
રાજકોટ શહેર અને આસપાસના વિસ્તારોમાં છેલ્લા ઘણા સમયથી હેલ્મેટ કાયદો ચર્ચાનો કેન્દ્ર રહ્યો છે. ટ્રાફિક વિભાગ દ્વારા કડક અમલવારી થતા દંડના કિસ્સાઓ વધી ગયા હતા, જેના કારણે સામાન્ય વાહનચાલકોમાં ભારે અસંતોષ જોવા મળતો હતો. હવે રાજ્યના ગૃહમંત્રી શ્રી હર્ષ સંઘવીએ જાહેરાત કરી છે કે હેલ્મેટ કાયદાનો કડક અમલ નહીં થાય. દંડ વસૂલવા કરતાં પોલીસ હવે…