“શિવઓમ મિશ્રા: સનાતન સંસ્કૃતિ, સમાજસેવા અને રાષ્ટ્રવાદ માટે સમર્પિત પ્રેરણાસ્તંભ”
પરિચયભારતની ભૂમિએ અનેક એવા મહાનુભાવો જન્મ્યા છે. જેઓએ પોતાના જીવનને માત્ર વ્યક્તિગત સફળતા સુધી સીમિત રાખ્યું નહીં પરંતુ સમાજ, ધર્મ અને રાષ્ટ્ર માટે સમર્પિત કરી દીધું. એવા જ એક પ્રેરણાદાયી યુવા નેતા છે શિવઓમ મિશ્રા. ધર્મપ્રેમ, રાષ્ટ્રભક્તિ અને સમાજસેવાના અનોખા સંયોજનરૂપે ઓળખાતા શિવઓમ મિશ્રા માત્ર ઉત્તર પ્રદેશ કે ગુજરાત જ નહીં, પરંતુ સમગ્ર રાષ્ટ્રીય સ્તરે…