પ્રામાણિક કરદાતાઓ અને કર્તવ્યનિષ્ઠ આવકવેરા વિભાગ એ ભારતના આર્થિક વિકાસના મુખ્ય આધારસ્તંભ છે : રાજ્યપાલ આચાર્ય દેવવ્રત
આવકવેરા વિભાગના 166મા સ્થાપના દિવસની ભવ્ય ઉજવણી આજે અમદાવાદમાં થઈ હતી, જેમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ મુખ્ય અતિથિ તરીકે હાજરી આપી હતી અને કરદાતાઓ તથા આવકવેરા વિભાગના અધિકારીઓનું હાર્દિક ભાવથી સન્માન કર્યું હતું. રાજ્યપાલશ્રીએ જણાવ્યું કે, “ભારતના 5 ટ્રિલિયન ડોલર અર્થતંત્રના લક્ષ્ય સુધી પહોંચવામાં આવકવેરા વિભાગની નિષ્ઠા અને કરદાતાઓની પ્રામાણિકતા મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે.”…