જામનગર મહાનગરપાલિકા દ્વારા મેળાની નાની જગ્યાએ યોજવણી અંગે કોંગ્રેસનો ઉગ્ર વિરોધ : દુર્ઘટનાની જવાબદારી કોણે લેવી?
જામનગર મહાનગરપાલિકા દ્વારા યોજાનારા વાર્ષિક મેળાની જગ્યાની પસંદગી મામલે હવે રાજકીય તોફાન ઊભું થયું છે. શહેર કોંગ્રેસ દ્વારા સ્ટેન્ડિંગ કમિટીમાં લેવાયેલ આ નિર્ણયનો ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો છે અને મેયરશ્રી તથા પાલિકા તંત્ર સામે આકરા સવાલો ઉઠાવાયા છે.વિરોધ પ્રદર્શન દરમિયાન કોંગ્રેસના આગેવાનોએ આંખ પર કાળી પટ્ટી બાંધી તથા હાથમાં ફાનસ લઈને શાંતિપૂર્ણ પણ સશક્ત વિરોધ…