દેશી ગાયની નસલ સુધારણા માટે સેક્સ-સૉર્ટેડ ટેક્નોલોજીનો લાભ લેવા રાજ્યપાલશ્રીએ પશુપાલકોને આહ્વાન કર્યું
પાટણ ખાતે સ્ટેટ ફ્રોઝન સિમેન પ્રોડક્શન એન્ડ ટ્રેનિંગ ઇન્સ્ટીટ્યૂટની મુલાકાતે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રત અને વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી પાટણ, 16 જુલાઈ: દેશી ગાયોની ઉન્નત ઓલાદ અને પશુપાલકોના દૂધ ઉત્પાદનમાં વિકાસના દ્રષ્ટિકોણથી મહત્વપૂર્ણ બનતી ટેક્નોલોજીના વ્યાપક ઉપયોગ માટે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ આજે મહત્વનું આહ્વાન કર્યું છે. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીની ઉપસ્થિતিতে રાજ્યપાલશ્રીએ પાટણ…