રાજકોટમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ અધિકારીઓ અને વકીલો સાથે બેઠક યોજી : ગુનાખોરો સામે કડક કાર્યવાહી અને નાગરિક સુરક્ષા પર ભાર
રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ સ્થીર અને નાગરિકો માટે સુરક્ષિત બનાવવાના હેતુસર આજે ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં રાજકોટના સર્કિટ હાઉસ ખાતે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ, જેમાં પોલીસ અધિકારીઓ અને વકીલો સાથે ખુલ્લા સંવાદ દ્વારા કાયદાકીય વ્યવસ્થાઓનું સમીક્ષા કાર્ય કરવામાં આવ્યું. રાજ્યના ગૃહ વિભાગ દ્વારા આયોજિત આ બેઠકમાં મંત્રીશ્રીએ ગુનાખોરો અને અસામાજિક તત્વો સામે…