શહીદ-એ-આઝમ ભગતસિંહ : ભારતની સ્વતંત્રતા માટે બળિદાન આપનાર અમર યુવાન ક્રાંતિકારી
ભારતના સ્વતંત્રતા આંદોલનની લાંબી અને કઠિન સફરમાં અનેક યુવાનોએ પોતાના લોહી અને પ્રાણ અર્પણ કર્યા હતા. એમાં સૌથી તેજસ્વી નામ છે – શહીદ-એ-આઝમ ભગતસિંહ. આજના યુવાનો માટે તેઓ પ્રેરણાસ્તંભ છે. તેમના જીવનની સફર માત્ર 23 વર્ષની હતી, પરંતુ એ ટૂંકા જીવનમાં તેમણે જે વિચારો, કાર્ય અને બળિદાન આપ્યું તે ભારતના ઈતિહાસમાં સુવર્ણાક્ષરે લખાયેલું છે. જન્મ…