ચામુંડા ગરબી મંડળનો અનોખો રાસ: પંછેશ્વર ટાવર પાસે પી.એમ. મોદીના મુગટવારુ સળગતી હિંઢોણી રાસ અને “ઓપરેશન સિંદુર”ની થીમ પર રજૂઆત
જામનગર શહેરનો નવરાત્રી ઉત્સવ દરેક વર્ષે અનોખો અને યાદગાર રહે છે. અહીંની ગરબા મંડળો માત્ર રમઝટ અને સંગીત પૂરતા મર્યાદિત નથી, પરંતુ લોકોમાં જાગૃતિ લાવવા, સમાજજીવનની ઘટનાઓ પ્રત્યે સંદેશ આપવા અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ સાથે સંકળાયેલા પ્રસંગોને રજૂ કરવાની અનોખી પરંપરા ધરાવે છે. એ જ પરંપરાને આગળ વધારતા જામનગરના પંચેશ્વર ટાવર પાસે આવેલી ચામુંડા ગરબી મંડળે…