ગોંડલના ત્રાકુડા ગામે સરકારી જમીન પર નકલી હુકમ અને સનદ આપી હરાજી : જમીન સ્કેમનો વધુ એક નંગો ચહેરો
રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના ત્રાકુડા ગામમાં એક ચોંકાવનારું કૌભાંડ સામે આવ્યું છે જેમાં સરકારી જમીનને ખાનગી દર્શાવી એના કાગળો તૈયાર કરાયા, નકલી હુકમો તથા સનદ બનાવીને હરાજી યોજાઈ અને લોકો પાસેથી દસ્તાવેજ પણ કરાવવામાં આવ્યા. આ કૌભાંડની વિશેષ વાત એ છે કે ભેજાબાજો શંકા ન જાય તે માટે પધ્ધતિસર નકલી હુકમો પણ તૈયાર કરતા અને…