મુખ્યમંત્રીએ પાટણ જિલ્લામાં ૧૧૦.૨૮ કરોડના વિકાસકામોની આપી ભેટ: જન્મદિને જિલ્લાવાસીઓને અપાયું વિકાસનું દાન
▪︎ પાટણ જિલ્લાના કલ્યાણપુરા ગામે મુખ્યમંત્રીએ કર્યું વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત▪︎ કુલ ૧૦૧ કામોનું ઈ-લોકાર્પણ અને ખાતમુહૂર્ત▪︎ માર્ગ-મકાન, આરોગ્ય, શિક્ષણ, ગ્રામ વિકાસ, પાણી પુરવઠા સહિતના વિભાગોમાં વિકાસના કામો પાટણ, તા. ૧૬ જુલાઈ: ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે તેમના જન્મદિનની ઉજવણી વિશિષ્ટ ઢબે કરતા પાટણ જિલ્લાના નાગરિકોને વિવિધ વિકાસકામોના ભેટરૂપે આશીર્વાદ આપ્યા છે. પાટણ જિલ્લાના…