જામનગરમાં કોંગ્રેસની મોટી પત્રકાર પરિષદ : SIR પ્રક્રિયા અને ફોર્મ-૭માં ભાજપ દ્વારા ગડબડના આક્ષેપો, મતદારોને ભોગ બનાવવાનો ગંભીર આરોપ
જામનગર સર્કિટ હાઉસ ખાતે આજે ગુજરાત કોંગ્રેસ દ્વારા એક મહત્વપૂર્ણ અને ખૂબ જ ગંભીર પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. આ પરિષદમાં ચૂંટણી પંચ દ્વારા હાથ ધરવામાં આવેલી SIR (Special Intensive Revision) પ્રક્રિયા અને તેના ફોર્મ નંબર ૭ના પગલે ઊભી થયેલી સમસ્યાઓને લઈને ભારે આક્ષેપો કરવામાં આવ્યા હતા. કોંગ્રેસ પાર્ટીએ સીધો આરોપ લગાવ્યો છે કે આ…