વાવ બેરાજા ગામે નવનિર્મિત ગ્રામ પંચાયત ભવનનું લોકાર્પણઃ કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે વિકાસને આપ્યો નવી દિશાનો સંદેશ
જામનગર જિલ્લાના વાવ બેરાજા ગામે ૨૭ સપ્ટેમ્બરનાં રોજ એક ઐતિહાસિક પ્રસંગ સર્જાયો હતો. કૃષિ, પશુપાલન, મત્સ્યોદ્યોગ, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના કેબિનેટ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલના હસ્તે ગામના નવનિર્મિત ગ્રામ પંચાયત ભવનનું લોકાર્પણ કરવામાં આવ્યું. અંદાજે રૂ. ૧૭ લાખના ખર્ચે બનેલું આ ભવન માત્ર એક ઈમારત નથી, પરંતુ ગામના સર્વાંગી વિકાસ, લોકશાહી મૂલ્યો…