“સ્વચ્છતા હી સેવા” અભિયાન અંતર્ગત દ્વારકા બસ સ્ટેશન પર ભવ્ય શ્રમદાન – અધિકારીઓ, કર્મચારીઓ અને મુસાફરોના સહયોગથી પ્રેરક સંદેશો
દ્વારકા, તા.૨૭ સપ્ટેમ્બર :ભારત સરકાર દ્વારા સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ લાવવા માટે દર વર્ષે ૧૭ સપ્ટેમ્બરથી ૨ ઓક્ટોબર સુધી “સ્વચ્છતા હી સેવા” પખવાડિયું ઉજવવામાં આવે છે. આ અભિયાન માત્ર સરકાર અથવા અધિકારીઓ પૂરતું મર્યાદિત નથી, પરંતુ તેમાં સમાજના દરેક વર્ગનો સહભાગ અનિવાર્ય ગણાય છે. આ જ હેતુસર દ્વારકા ખાતે આવેલ મુખ્ય બસ સ્ટેશન પર વિશાળ શ્રમદાન…