મનોરંજન જગતમાં શોક – ‘તારક મહેતા’ ફેમ દિશા અને મયુર વાકાણીના પિતા, દિગ્ગજ નાટ્યકાર ભીમ વાકાણીનું અવસાન
ગુજરાતી અને હિન્દી મનોરંજન જગત માટે દુઃખદ સમાચાર સામે આવ્યા છે. પ્રખ્યાત નાટ્યકાર અને વરિષ્ઠ કલાકાર Bhim Vakaniનું 84 વર્ષની વયે અવસાન થયું છે. તેમના નિધનથી કલા જગતમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે અને અનેક કલાકારો તથા ચાહકોએ તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે. ભીમ વાકાણી, લોકપ્રિય ટીવી શો Taarak Mehta Ka Ooltah Chashmahમાં ‘દયા ભાભી’ના…