રામ મંદિર પ્લેટફોર્મની લડાઈ: નવો જન્મેલા બાળકની બીમારી સામેની નવી યુદ્ધયાત્રા
જામનગર/મુંબઈ – દેશમાં જ્યારે રામ મંદિરના બાંધકામની ઉજવણી અને તહેવારોની વાત ચાલી રહી છે, ત્યારે રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ પર જન્મેલા એક બાળકની વાર્તાએ સૌના દિલને સ્પર્શ્યું છે. એ બાળકી, જેને રામ મંદિર રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ પર, એક યુવકે વિડીયો-કૉલના માધ્યમથી સુરક્ષિત રીતે ડિલિવરી કરાવી હતી, હાલમાં પોતાના જીવનની બીજી લડાઈ લડી રહી છે – આ…