મુંબઈ મેટ્રોની અદ્ભુત સફરે જપાનની યાદ તાજી કરી – જૅપનીઝ યુવતીએ વખાણી મુંબઈની મેટ્રો 3, વિડિયો થયો વાયરલ
મુંબઈ – ભારતની આર્થિક રાજધાની અને સપનાનું શહેર ગણાતી મુંબઈમાં છેલ્લા થોડા વર્ષોમાં આધુનિક પરિવહન વ્યવસ્થામાં ક્રાંતિ લાવી છે. ટ્રાફિકની સમસ્યા, લાંબા સમય સુધી મુસાફરીનો તણાવ અને પ્રદૂષણ વચ્ચે મેટ્રો ટ્રેન મુંબઈવાસીઓ માટે આશીર્વાદ સમાન બની છે. ખાસ કરીને તાજેતરમાં શરૂ થયેલી મુંબઈ મેટ્રો લાઇન 3 (Aqua Line) એ લોકોના જીવનમાં સહેલાઈ લાવી છે. પરંતુ…