કમોડની અંદર છુપાયેલું દારૂનું સામ્રાજ્ય! — બિહારની દારૂબંધી વચ્ચે ઉઘાડ્યું ‘બાથરૂમ ટેક્નોલોજી’નું કાવતરું”
બિહાર રાજ્યમાં દારૂબંધી કાયદો અમલમાં આવ્યા બાદથી સરકાર સતત દાવો કરતી રહી છે કે રાજ્યમાં દારૂનું સંપૂર્ણ ઉચ્ચેદ કરવામાં આવ્યું છે, પરંતુ હકીકત એ છે કે પ્રતિબંધ જેટલો કડક થતો જાય છે, એટલો જ લોકોનો જુગાડ વધતો જાય છે. તાજેતરમાં બિહારના બુંદેલખંડ વિસ્તારમાં એક એવો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે, જે પોલીસ તંત્રને પણ થોડીવાર…