‘જીવન આસ્થા’ – ગુજરાત સરકારની જીવનદાયિ હેલ્પલાઇન : લાખો નિરાશાઓ વચ્ચે આશાનો દીવો પ્રગટાવતું લોકકલ્યાણકારી અભિયાન
ગાંધીનગરના ટાઉનહોલમાં વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસ નિમિત્તે એક વિશેષ કાર્યક્રમ યોજાયો, જ્યાં ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ ‘જીવન આસ્થા’ હેલ્પલાઇનની ૧૦ વર્ષની સફળ યાત્રાને બિરદાવતાં કહ્યું કે, “આ સ્પર્ધાત્મક યુગમાં લાખો નિરાશાઓની વચ્ચે જીવન આસ્થા ગુજરાતના લાખો લોકોના દિલમાં આશાનું કિરણ જગાવવાનું પવિત્ર કાર્ય કરી રહી છે.” આ હેલ્પલાઇન માત્ર એક ફોન સેવા નથી,…