છાણીયાથર ગામની શાળાની હાલત ઘોર વેદનાજનક: જ્યાં બાળકો ભણવા નહીં પણ ટપાલના શેડ નીચે જીવવા સંઘર્ષ કરે છે
રાધનપુર, પાટણ જિલ્લા:“શિક્ષણ દરેક બાળકનો અધિકાર છે” – આ માત્ર નારા માટે બોલાતું વાક્ય નથી, પરંતુ ભારતના બંધારણમાં સંવિધાનિક હક્ક તરીકે ઉલ્લેખિત છે. છતાં આજે પણ ગુજરાતના કેટલાક ભાગોમાં એવી દયનિય સ્થિતિ છે, જ્યાં બાળકો શિક્ષણ મેળવવા માટે દરી અને પાટલાં નહિ પણ રેતી અને ટપાલના શેડમાં બેસી શિક્ષકના શબ્દો સાંભળી રહ્યા છે. એવી જ…