ગ્રામ્ય સ્વચ્છતાને સિસ્ટમેટિક દિશા અપાવવા DRDA જામનગર દ્વારા વ્યાપક તાલીમ કાર્યક્રમ યોજાયો
જામનગર, 23 જુલાઈ – દેશવ્યાપી સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) ફેઝ-૨ અંતર્ગત ગ્રામ્ય વિસ્તારોમાં સ્વચ્છતાને નવી દિશા આપવા માટે જામનગર ખાતે મહત્વપૂર્ણ તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. તાલુકા પંચાયત કચેરી, જામનગર ખાતે યોજાયેલા આ તાલીમ શિબિરને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી શારદા કાથડના અધ્યક્ષ સ્થાને પ્રેરણાદાયી ઉદ્ઘાટન મળ્યું. આ તાલીમ સત્રમાં જામનગર, દેવભૂમિ દ્વારકા અને…