શ્રાવણ માસના આરંભે નાગેશ્વરમાં ગટરગંગા જમાવાની શરુઆત : શિવભક્તોને દર્શન માટે ગંદા પાણીની ‘પ્રસાદી સુગંધ’ સાથે આવશ્યક યાત્રા
એક તરફ સમગ્ર ગુજરાતમાં શ્રાવણ માસને લઈ ભક્તિ અને ભાવનાનું પાવન વાતાવરણ છે, ત્યારે દ્વારકા નજીક આવેલે વિશ્વવિખ્યાત નાગેશ્વર જ્યોતિર્લિંગ ખાતે શ્રાવણના પ્રથમ દિવસે શિવભક્તોની ભવ્ય ભીડ ઉમટવાની આશા વચ્ચે સ્થાનીક તંત્રની બેદરકારીના લીધે ગટરગંગા જેવી ભયાનક પરિસ્થિતિ સર્જાઈ છે. નાગેશ્વર મહાદેવ મંદિર નજીકના વિસ્તારના ભૂગર્ભ ગટરના લાઈનો છલકાતા ગટરનું ગંદું પાણી રસ્તા ઉપર વહેતું…