મહેસાણા જિલ્લામાં SGFI રમતો માટે એકજ વ્યાયામ શિક્ષક કન્વીનર – શિક્ષકોની નિષ્ક્રિયતા પાછળનો ચોંકાવનારો ખુલાસો
જિલ્લાની શાળાઓમાં વ્યાયામ શિક્ષકોની જ નિભાવ નહી, વિકાસમાં પણ નિષ્ક્રિયતાનું દોષારોપણ મહેસાણા જિલ્લાના રમતગમત ક્ષેત્રે એક ચિંતાજનક તથ્ય સામે આવ્યું છે. વર્ષોથી SGFI (School Games Federation of India) હેઠળ યોજાતી શાળાકીય રમતોમાં જિલ્લાની એકના એક વ્યાયામ શિક્ષકને કન્વીનર બનાવવામાં આવે છે. આ પાછળનું કારણ districtschool sport systemની ભયાનક દુરવસ્થા હોવાનું ચિંતાજનક સ્વરૂપ આઇસબર્ગ તરીકે સામે…