મોરબીમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ લોકદરબાર યોજી: ૫૨ અરજદારોની રજૂઆતો સાંભળી, અધિકારીઓને તાત્કાલિક ઉકેલ લાવવાની સૂચના
મોરબી જિલ્લાના નાગરિકોના પ્રશ્નો અને ફરિયાદો સીધા રાજ્ય સરકારના ઉચ્ચ સ્તરે સાંભળવા માટે ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ મોરબી પોલીસ અધિક્ષક કચેરી ખાતે વિશેષ લોકદરબાર યોજ્યો હતો. આ લોકદરબારમાં જિલ્લાભરના નાગરિકોએ વિવિધ પ્રશ્નો, તકલીફો અને અરજીપત્રકો રજૂ કરતાં રાજ્યમંત્રીએ દરેક અરજદારોના મુદ્દાઓ ધ્યાનપૂર્વક સાંભળી અધિકારીઓને તાત્કાલિક કાર્યવાહી કરવા કડક સુચનાઓ આપી. સ્થળ પર જ થયો…