• આકાશમાં તણાવ, જમીન પર ચેતવણી

    ઈરાનમાં વધતા તણાવ વચ્ચે એરસ્પેસ બંધએર ઈન્ડિયા અને ઈન્ડિગોએ જાહેર કરી ટ્રાવેલ એડ્વાઇઝરીસુરક્ષાના કારણોસર આંતરરાષ્ટ્રીય ફ્લાઇટોના રૂટ બદલાયા, મુસાફરોને ખાસ સૂચના નવી દિલ્હી / મુંબઈ / વૈશ્વિક સમાચાર ડેસ્ક મધ્ય પૂર્વમાં ફરી એકવાર રાજકીય અને સૈન્ય તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે. ઈરાનમાં ઊભી થયેલી તણાવપૂર્ણ સ્થિતિને ધ્યાનમાં રાખીને ત્યાંનું એરસ્પેસ તાત્કાલિક અસરથી બંધ કરવામાં આવ્યું છે….

  • |

    મતદાનની તૈયારી આખરી તબક્કે

    મુંબઈમાં વોટિંગ માટે EVM મશીનો ચૂંટણી અધિકારીઓને સોંપાઈસાયન મ્યુનિસિપલ સ્કૂલમાં કડક સુરક્ષા વચ્ચે વિતરણ પ્રક્રિયા પૂર્ણ મુંબઈ… બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ની ચૂંટણીને લઈને શહેરભરમાં રાજકીય ગરમાવો ચરમસીમાએ છે, ત્યારે બીજી તરફ ચૂંટણી તંત્ર દ્વારા મતદાન પ્રક્રિયા નિષ્પક્ષ, પારદર્શક અને સુચારુ બને એ માટે તમામ તૈયારીઓ આખરી તબક્કે પહોંચી ગઈ છે. મતદાનના એક દિવસ અગાઉ મુંબઈની…

  • |

    “ઘરના આંગણે લોકશાહી”

    મતદાન સરળ બને એ માટે BMC ચૂંટણીમાં ૭૫૦ હાઉસિંગ સોસાયટીમાં પોલિંગ-બૂથએક બૂથ પર માત્ર ૮૦૦ મતદારો – સ્ટેટ ઇલેક્શન કમિશનની ઐતિહાસિક પહેલ મુંબઈ… લોકશાહીની સૌથી મોટી તાકાત એટલે મતદાન, અને મતદાન ત્યારે જ અસરકારક બને જ્યારે મતદારો સુધી પહોંચવું સરળ હોય. આ વિચાર સાથે સ્ટેટ ઇલેક્શન કમિશન દ્વારા બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ની ચૂંટણી માટે એક…

  • |

    મેયરની ગાદી કોને મળશે?

    BMCની સત્તાનો ચુકાદો આજે મુંબઈગરા કરશે૨૭ વર્ષ પછી બદલાશે શાસન કે ફરી જૂના દાવેદારો?** મુંબઈ… દેશની આર્થિક રાજધાની, રાજકીય શક્તિનું કેન્દ્ર અને બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC) – એશિયાની સૌથી ધનિક મહાનગરપાલિકા. આજે મુંબઈગરા એ પ્રશ્નનો જવાબ આપવા જઈ રહ્યા છે કે મેયરની ગાદી કોના હાથમાં જશે? લગભગ ત્રણ વર્ષથી પ્રશાસકશાસન હેઠળ ચાલી રહેલી BMCને ફરી…

  • |

    મહારાષ્ટ્રના મહાનગરોમાં સત્તાની સડસડાટ લડાઈ

    ભિવંડીથી કલ્યાણ-ડોમ્બિવલી સુધી ‘મતગણિત’ ગરમાયું : ક્યાં બહુહુરી જંગ, ક્યાં સીધી ફાઇટ, ક્યાં બિનહરીફ વિજય! મહારાષ્ટ્રમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હવે નિર્ણાયક તબક્કામાં પ્રવેશી ચૂકી છે. રાજ્યના મહત્વના શહેરી વિસ્તારો – ભિવંડી-નિઝામપુર, મીરા-ભાઈંદર, વસઈ-વિરાર અને કલ્યાણ-ડોમ્બિવલી –માં મ્યુનિસિપલ કૉર્પોરેશનની ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. આ ચારેય મહાનગરોમાં ઉમેદવારોની સંખ્યા, મતદારોનું ગણિત, પક્ષોની વ્યૂહરચના અને બળબળતા…

  • “૧૦ મિનિટની દોડ હવે બંધ!”

    ગિગ વર્કર્સના જીવની કીમત સામે કોર્પોરેટ દાવાનો અંત : ઝેપ્ટો, બ્લિન્કિટ, સ્વિગી અને ઝોમાટોને સરકારનો કડક આદેશ દેશભરમાં છેલ્લા કેટલાક વર્ષોથી “૧૦ મિનિટમાં ડિલિવરી”ના દાવા સાથે ઓનલાઈન ડિલિવરી કંપનીઓએ માર્કેટિંગની નવી રેસ શરૂ કરી હતી. ઝડપી સુવિધાના નામે ગ્રાહકોને આકર્ષવામાં આવ્યા, પરંતુ આ ચમકદાર વાક્યની પાછળ એક કડવી હકીકત છુપાયેલી હતી – ગિગ વર્કર્સ, ખાસ…

  • |

    દ્વારિકાના આંગણે ભક્તિ, શક્તિ અને શિવતત્ત્વનું મહાસંયોજન

    શ્રીમદ્ દેવી ભાગવત કથા, 32 કરોડ જાપ સાથે ચંડી મહાયજ્ઞ અને 108 શિવલિંગ મહારૂદ્રાભિષેકથી ધર્મમય બનશે દ્વારિકા કાનાની નગરી તરીકે વિશ્વવિખ્યાત અને ચારે ધામોમાં વિશેષ સ્થાન ધરાવતી પાવન દ્વારિકા ફરી એક વખત ધાર્મિક આસ્થાના મહાસાગરમાં ડૂબવા જઈ રહી છે. દ્વારિકાના આંગણે આવનારા દિવસોમાં ભક્તિ, સાધના, શક્તિ ઉપાસના અને શિવ આરાધનાનું એવું દિવ્ય સંગમ સર્જાવાનું છે,…