ગામતળ તથા સીમતળની ગૌચર જમીન ઉપર ગેરકાયદેસર દબાણો દૂર કરવા બાબત.
ખેડૂતો અને પશુપાલકોના અસ્તિત્વની લડત” બાબત : ગામતળની સરકારી જમીન તથા સીમતળની ગૌચર જમીન ઉપર લુખ્ખા અને આવારા તત્વો દ્વારા કરાયેલ ગેરકાયદેસર દબાણો તાત્કાલિક દૂર કરવા તથા સરકારી જમીન મુક્ત કરાવવા અન્વયે વિગતવાર અરજી. માનનીયશ્રી, હું નીચે સહી કરનાર અરજદાર તથા મારા સાથે આ અરજીમાં સહી કરનાર તમામ ગ્રામજન આપના સમક્ષ અતિ વિનમ્રતાપૂર્વક રજૂઆત કરીએ…