થાળીમાં સ્વાદ, શરીરમાં ઝેર?
ઊંઝામાં કમળાનો કહેર વધતાં પાણીપુરી પર તંત્રનો કડક પ્રહાર ગુજરાતમાં ખાસ કરીને ઉત્તર ગુજરાતના શહેરોમાં સ્ટ્રીટ ફૂડ એટલે કે રસ્તા પર મળતું ખાવાપીવાનું આકર્ષણ અપરંપાર છે. તેમાંય પાણીપુરી – ગોલગપ્પા – પાનિપુરી, દરેક ઉંમરના લોકોને પ્રિય. બાળકો, યુવાનો, મહિલાઓથી લઈને વયસ્કો સુધી સૌ કોઈ આ સ્વાદિષ્ટ વાનગી તરફ આકર્ષાય છે. પરંતુ જ્યારે આ સ્વાદ આરોગ્ય…