આધારને મળ્યો નવો ચહેરો.
UIDAIએ લૉન્ચ કર્યો મૅસ્કોટ ‘ઉદય’ – સામાન્ય ભાષામાં આધારની સમજ આપવાનો નવતર પ્રયાસ આધાર ભારતના ડિજિટલ ગવર્નન્સનું સૌથી મહત્વપૂર્ણ દસ્તાવેજ બની ચૂક્યું છે. જન્મથી લઈ શિક્ષણ, નોકરી, બેંકિંગ, સરકારી યોજનાઓ, સબસિડી અને ડિજિટલ સેવાઓ સુધી આધાર આજે દરેક નાગરિકના જીવન સાથે સંકળાયેલો છે. પરંતુ આધાર સાથે જોડાયેલી ઘણી ટેક્નિકલ પ્રક્રિયાઓ, નિયમો અને અપડેટ સિસ્ટમ સામાન્ય…