“એક પેડ માં કે નામ 2.0” અભિયાન અંતર્ગત દંતાલી ખાતે વિશાળ વૃક્ષારોપણ કાર્યક્રમ: રાજ્યના નાગરિકો વૃક્ષોના જતન માટે એકજ સંકલ્પ સાથે જોડાયા
દંતાલી (જિલ્લો ગાંધીનગર), તા. ૨૧ જુલાઈ ૨૦૨૫માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના “એક પેડ માં કે નામ” અભિયાનના દ્વિતીય સંસ્કરણ અંતર્ગત આજે ગાંધીનગરના કલોલ તાલુકાના દંતાલી ગામે વિશાળ અને સજીવ વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી શ્રી મુળુભાઈ બેરાની અધ્યક્ષસ્થાની ઉપસ્થિતિમાં, આ કાર્યક્રમમાં અંદાજે ૪,૦૦૦ જેટલાં વૃક્ષોના રોપણ સાથે સાથે પ્રકૃતિપ્રેમનો સંકલ્પ પણ…