“ગુજરાતમાં પ્રાથમિક શિક્ષણમાં ડિજિટલ ક્રાંતિ: ૩૩ હજાર શાળાના ૪૦ લાખ વિદ્યાર્થીઓના પ્રગતિ પત્રક હવે ઓનલાઇન ઉપલબ્ધ”
ગુજરાત રાજ્યમાં પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે એક ઐતિહાસિક અને પ્રગતિશીલ પગલું ભરવામાં આવ્યું છે. રાજ્ય સરકાર દ્વારા પ્રથમ વખત પ્રાથમિક શાળાઓના વિદ્યાર્થીઓના પ્રગતિ પત્રક (Progress Report) અને પરિણામોને ઓનલાઇન ઉપલબ્ધ કરવાની મહત્વપૂર્ણ યોજના અમલમાં મુકવામાં આવી છે. આ પહેલથી રાજ્યની અંદાજે ૩૩ હજાર પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા લગભગ ૪૦ લાખ જેટલા વિદ્યાર્થીઓને સીધો લાભ મળશે. આ…