અરવલ્લી પર્વતમાળા મુદ્દે સુપ્રીમ કોર્ટનો મોટો વળાંક 20 નવેમ્બરના આદેશ પર રોક
અરવલ્લી પર્વતમાળાને લઈને ચાલી રહેલા વિવાદમાં સુપ્રીમ કોર્ટએ મહત્વપૂર્ણ નિર્ણય લેતા પોતાના જ 20 નવેમ્બરના આદેશ પર તાત્કાલિક રોક (Stay) લગાવી દીધી છે. આ નિર્ણય બાદ અરવલ્લી પર્વતમાળા વિસ્તારમાં ખનન, વિકાસ અને પર્યાવરણ સંરક્ષણ અંગે ફરી એકવાર ચર્ચાનો વાવાઝોડું ઊભું થયું છે. શું હતો 20 નવેમ્બરના આદેશનો મુદ્દો? સુપ્રીમ કોર્ટના અગાઉના આદેશમાં અરવલ્લી પર્વતમાળાની ઓળખ…