ભારતીય બોક્સ ઓફિસ પર ‘ધુરંધર’નો ધમાકો: 21 દિવસમાં 1000 કરોડનો આંક પાર, 2025ની સૌથી મોટી બ્લોકબસ્ટર
ભારતીય સિનેમામાં વર્ષ 2025નું અંતિમ ત્રિમાસિક ’ના નામે લખાઈ ગયું છે. 5 ડિસેમ્બરે વિશ્વભરમાં રિલીઝ થયેલી આ ફિલ્મે માત્ર ત્રણ અઠવાડિયામાં જ બોક્સ ઓફિસ પર ઇતિહાસ રચ્યો છે. 21 દિવસમાં 1000 કરોડ રૂપિયાનો આંક પાર કરીને ‘ધુરંધર’એ ન માત્ર દર્શકોના દિલ જીતી લીધા છે, પરંતુ કમાણીના મામલે પણ તમામ રેકોર્ડ તોડી નાંખ્યા છે. હાલની સ્થિતિએ…