પાટણ જિલ્લા કોંગ્રેસમાં ભારે કકળાટ: પૂર્વ SC પ્રમુખનો વિરોધ, કાર્યાલયને તાળા, ધારાસભ્યની ખુલ્લી ચેતવણી—“ઉકેલ નહીં તો દંડક પદેથી રાજીનામું”
પાટણ જિલ્લામાં કોંગ્રેસ પાર્ટીની આંતરિક રાજનીતિ ફરી એકવાર ખુલ્લા મેદાનમાં આવી ગઈ છે. અનુસૂચિત જાતિના પાટણ જિલ્લાના પૂર્વ પ્રમુખ હશમુખ સક્સેનાએ આજે કોંગ્રેસ કાર્યાલય ખાતે ખુલ્લો વિરોધ નોંધાવી કાર્યાલયને તાળા મારી દીધા હતા. આ ઘટનાએ સમગ્ર જિલ્લામાં રાજકીય ગરમાવો ફેલાવી દીધો છે. માત્ર એટલું જ નહીં, પાટણ કોંગ્રેસના વિધાનસભા ધારાસભ્ય કિરીટ પટેલે પણ સ્પષ્ટ શબ્દોમાં…