UPSC CSE નું અંતિમ પરિણામ જાહેર
અનુજ અગ્નિહોત્રી બન્યા ઓલ ઈન્ડિયા ટોપર, 180 ઉમેદવારો IAS માટે પસંદ દેશની સૌથી પ્રતિષ્ઠિત અને કઠિન ગણાતી નાગરિક સેવા પરીક્ષા તરીકે જાણીતી UPSC Civil Services Examination 2025નું અંતિમ પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આ પરિણામ સાથે હજારો યુવાનોના વર્ષો સુધી ચાલેલા સંઘર્ષ અને મહેનતનું ફળ સામે આવ્યું છે. આ વર્ષની પરીક્ષામાં Anuj Agnihotri એ ઓલ…