શિક્ષક દિન પર જામનગરમાં શ્રેષ્ઠ શિક્ષકો અને પ્રતિભાશાળી વિદ્યાર્થીઓનો સન્માન : મંત્રી રાઘવજીભાઈ પટેલની અધ્યક્ષતામાં જી.ડી.શાહ હાઇસ્કુલ ખાતે ભવ્ય કાર્યક્રમ
શિક્ષણ માત્ર પાઠ્યપુસ્તકો પૂરતું સીમિત નથી, પરંતુ તે જીવન જીવવાની સાચી દિશા આપે છે, એ વાતને સાકાર કરતી એક યાદગાર ઘટના જામનગર શહેરના લાલવાડી વિસ્તારમાં સ્થિત જી.ડી.શાહ હાઇસ્કુલના પરિસરમાં જોવા મળી. રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યઉદ્યોગ, ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના કેબિનેટ મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલની અધ્યક્ષતામાં “શ્રેષ્ઠ શિક્ષક સન્માન સમારોહ 2025”નું ભવ્ય આયોજન…