પ્રતિ કિલોમીટર ૧–૨ પૈસાનો ભાડાવધારો: લાંબા અંતરની ટ્રેન મુસાફરી મોંઘી, લોકલ મુસાફરોને રાહત.
૨૬ ડિસેમ્બરથી અમલમાં આવેલા નવા ભાડાદરથી રેલવેની આવકમાં વર્ષે ૬૦૦ કરોડનો વધારો થવાની શક્યતા નવી દિલ્હી/મુંબઈ: ભારતીય રેલવેએ લાંબા અંતરની મેલ અને એક્સપ્રેસ ટ્રેનો માટે મુસાફર ભાડામાં વધારો જાહેર કરતાં દેશભરમાં ટ્રેન મુસાફરી કરતા લાખો મુસાફરો પર સીધી અસર પડી છે. ૨૬ ડિસેમ્બરથી અમલમાં આવેલા આ નિર્ણય હેઠળ પ્રતિ કિલોમીટર ૧ થી ૨ પૈસાનો વધારો…