રાજકોટ જિલ્લા ભાજપ પ્રેસ મીડિયા સહ કન્વીનર તરીકે કુલદીપસિંહ જાડેજાની વરણી
ગોંડલના યુવા નેતાને પ્રમોશન, સંગઠનમાં વધતી જવાબદારી સાથે કાર્યકર્તાઓમાં ખુશી રાજકોટ જિલ્લા ભાજપ સંગઠનમાં મહત્વપૂર્ણ નિમણૂક જાહેર કરવામાં આવી છે. ગોંડલના યુવા અને ઉત્સાહી નેતા કુલદીપસિંહ જાડેજા (કાલમેઘડા) ની રાજકોટ જિલ્લા ભાજપ પ્રેસ મીડિયા સહ કન્વીનર તરીકે વરણી કરવામાં આવી છે. અત્યાર સુધી યુવા ભાજપ ઉપપ્રમુખ તરીકે સક્રિય રીતે કાર્ય સંભાળતા કુલદીપસિંહ જાડેજાને હવે વધુ…