૮૦ હજાર કરોડનું મહાબજેટ: મુંબઈના વિકાસ માટે AI, આરોગ્ય, રસ્તા અને પર્યાવરણ પર વિશેષ ફોકસ.
મુંબઈ મહાનગરપાલિકા (BMC) દ્વારા રજૂ કરાયેલ અંદાજે ૮૦ હજાર કરોડ રૂપિયાનું મહાબજેટ શહેરના સર્વાંગી વિકાસ તરફ એક મોટું પગલું માનવામાં આવે છે. નાગરિક સુવિધાઓમાં આધુનિકીકરણ, આરોગ્ય વ્યવસ્થા મજબૂત બનાવવી, પર્યાવરણ સંરક્ષણ, ડિજિટલ ગવર્નન્સ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ પર ખાસ ભાર મુકવામાં આવ્યો છે. BMC કમિશનર ભૂષણ ગગરાણી દ્વારા રજૂ કરાયેલા આ બજેટમાં ટેક્નોલોજી આધારિત સેવાઓ અને…