તા. ૨૬ ફેબ્રુઆરી, ગુરૂવાર – ફાગણ સુદ દશમનું વિશેષ રાશિફળ.
🔮 તન-મન-ધનનું સંતુલન રાખવાનો દિવસ – કુંભ સહિત બે રાશિએ ખાસ સંભાળવું આજે ફાગણ સુદ દશમનો શુભ દિવસ છે. ચંદ્રની ગતિ અને ગ્રહયોગોને કારણે કેટલાક જાતકો માટે પ્રગતિના દ્વાર ખુલશે તો કેટલાક માટે સંભાળીને પગલું ભરવાનો સંકેત છે. ખાસ કરીને કુંભ અને તુલા રાશિના જાતકોને તન, મન, ધન અને વાહન બાબતે સાવચેતી રાખવાની સલાહ છે….