જામનગર–લાખાબાવળ નવા ડબલ ટ્રેક પર 120 કિમી પ્રતિ કલાકે સ્પીડ ટ્રાયલ.
સુરક્ષા નિરીક્ષણ બાદ 110 કિમી પ્રતિ કલાકે નિયમિત સેવા શરૂ થવાની સંભાવના સૌરાષ્ટ્રના રેલવે નકશામાં એક મહત્વપૂર્ણ મકામ આવનાર 26 ફેબ્રુઆરી, 2026ના રોજ નોંધાવાનો છે. પશ્ચિમ રેલવે દ્વારા રાજકોટ–કાનાલુસ ડબલિંગ પ્રોજેક્ટ અંતર્ગત જામનગર અને લાખાબાવળ વચ્ચે આશરે 10 કિલોમીટર લાંબા નવા અપ મેઈન લાઈન અને ડાઉન મેઈન લાઈન ટ્રેક પર 120 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે…