રાજકોટના જંગલેશ્વરમાં મેગા ડિમોલિશન અભિયાન – ૧૪૦૦થી વધુ મકાનો પર તંત્રનો બુલડોઝર, ભારે પોલીસ બંદોબસ્ત સાથે કાર્યવાહી.
રાજકોટ શહેરના જંગલેશ્વર વિસ્તારમાં આજે વહેલી સવારે તંત્ર દ્વારા મેગા ડિમોલિશન અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. અધિકારીઓની કડક દેખરેખમાં શરૂ થયેલી આ કાર્યવાહી માટે પોલીસ, ફાયર બ્રિગેડ અને નગરપાલિકાના કર્મચારીઓનો વિશાળ કાફલો તહેનાત કરવામાં આવ્યો હતો. તંત્ર દ્વારા ૬૪ JCB, ૯૦ ટ્રેક્ટર, ૭ હિટાચી મશીનો સહિત ૨૬૦થી વધુ સાધનો કામે લગાવવામાં આવ્યા હતા. આ અભિયાન…