બપોરે તીવ્ર ગરમી માટે તૈયાર રહો – બંગાળની ખાડીમાં લોઉ પ્રેશર છતાં મુંબઈમાં વરસાદની શક્યતા નહીં, ઉકળાટમાં વધારો.
મુંબઈ તા. — શહેરમાં આગામી દિવસોમાં બપોરના સમયે તીવ્ર ગરમી અને ભેજવાળી પરિસ્થિતિ માટે નાગરિકોએ તૈયાર રહેવાની જરૂર છે. બંગાળની ખાડી પર ઓછા દબાણવાળી હવામાનિક સિસ્ટમ આકાર લઈ રહી હોવા છતાં મુંબઈ અને મહારાષ્ટ્રના અન્ય વિસ્તારોમાં તાત્કાલિક વરસાદની કોઈ શક્યતા નથી એવી સ્પષ્ટતા હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. હાલના હવામાન મોડલ મુજબ આ સિસ્ટમ…